માં મેલડી

વાંઝણાગામે આવેલું માતાજીનું ધામ એ આસ્થા અને શ્રદ્ધાનું સ્થળ છે.

ધામમાં સામાજિક ઉત્થાન અને અન્નદાન, શિક્ષણલક્ષી સહાય ઈત્યાદિ જેવી પ્રવૃત્તિઓ થાય છે.

ધામમાં સત્સંગ અર્ચન પૂજન રોજેરોજ થાય છે.

દર મંગળવારે ગામેગામ માતાજીનું અભ્યાન હાથ ધરવામાં આવે છે.

દર રવિવારે માતાજીનો દરબાર સવારે ૭.૦૦ કલાકથી ...

સત્સંગ સાંજે ૭.૩૦ થી (માતાજી તવે રમે અને સત્સંગ થાય.

નકટીવાવવાળી મેલડી સત્ય છે.

સ્થળ: માં ભગવતી ધામ વાંઝણા (નહેર ફ.) તાલુકો- ચીખલી, જીલ્લો- નવસારી, ગુજરાત

સમાચાર
આગામી કાર્યક્રમો