માઁ ભગવતી ધામ મા "આસો સુદ આઠમ" ઉત્સવ

  • તા:09/10/2016
  • વિગત: માઁ ભગવતી ધામ મા "આસો સુદ આઠમ" ઉત્સવ કાર્યક્રમની રૂપરેખા ભંડારો (મહાપ્રસાદ) સાંજે 06:00 કલાકે* માતાજીની આરતી સાંજે 07:00 કલાકે. વાંજણાધામની મેલઙી માઁ સત્ય છે. વિજયબાપુની મેલઙી સત્ય છે. માઁ મેલઙી આપની મનોકામના પૂર્ણ કરે. જય માતાજી માઁ ના ગરબા ખેલાશે.