માતાજીના ઉપાસક

ભક્તશ્રી વિજયભાઈ પટેલ

માં ભગવતી ધામમાં સામાજિક ઉત્થાન અને અન્નદાન, શિક્ષણલક્ષી સહાય ઈત્યાદિ જેવી પ્રવૃત્તિઓ થાય છે.

ધામમાં સત્સંગ અર્ચન પૂજન રોજેરોજ થાય છે.


  • સ્થળ: માં ભગવતી ધામ વાંઝણા (નહેર ફ.) તાલુકો- ચીખલી, જીલ્લો- નવસારી, ગુજરાત.
  • દર રવિવારે માતાજીનો દરબાર સવારે ૭.૦૦ કલાકથી શરૂ.
  • દર પૂનમ અને સુદ બીજનો ઉત્સવ સત્સંગ સાંજે ૭.૩૦ થી (માતાજી તવે રમે અને સત્સંગ થાય).
  • દર મંગળવારે ગામેગામ માતાજીનું અભ્યાન
  • પોશીપૂર્ણિમાના દિવસે માતાજી સ્થાપના દિનની ઉજવણી.

  • રામ નવમી માતાજીનો પાટોત્સવ ઉજવાય છે.
  • અષાઢી સુદ બીજ માતાજીની મોટામાં મોટી બીજ ઉજવણી.
  • ચેત્રી વદ આઠમ સુરાબાપાની પુણ્યતિથિની ઉજવણી.
  • દર વર્ષે ડીસેમ્બર મહિનામાં વઢવાણ, જી.સુરેન્દ્રનગર નકટીવાવે મેલડીમાતાજીનો માંડવો-ભંડારો થાય છે.